મોરબી: જેતપર રોડ પર કોલગેસના કદડાનો નિકાલ કરતા ઉઠેલ ધુમાડાથી પ્રદુષણ

0
135
/

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, દિલીપસિંહ ઝાલા દ્વારા) મોરબી: મોરબીના જેતપર રોડ પર એક સીરામીક ફેકટરીમાં જ કોલગેસના કાદડા ને સળગાવી નિકાલ કરવા જતાં ઉઠેલ ધુમાડા થી ફેલાયેલ પ્રદુષણ ના કારણે અજુ બાજુના શોપિંગમાં વ્યવસાય કરતા નાના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા હતા

સુત્રોમાંથી મળેલી માહિતી અને તસવિરી પુરાવાઓ ને જોતા વાકેફ થઈ શકાય કે જેતપર રોડ પર આવે બેન્ટેન સીરામીક કંપનીના વિસ્તારમાજ કોલગેસના કદડાને સળગાવવામાં આવી રહ્યો છે? કે કેમ પણ જે હોય તે આ કચરો સળગાવવા જતા ઉઠેલ ધુમાડાથી બાજુમાજ આવેલ શોપિંગ ના નાના મોટા વ્યવસાયકારો ને શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થાય તેવી પરિસ્થિતિ સર્જાયેલ હતી અને આ ધુમાડો બે ત્રણ કલાક સુધી સતત ચાલુ જ રહ્યો હતો જે નીચે તસવીરોમાં આપ જોઈ શકો છો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/