સજ્જનપર ગામે આજે નાટકનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે

0
65
/

(કૌશિક મારવાનિયા) મોરબી: મોરબીમાં આજે વરસાદી માહોલ હોવાથી સજ્જનપર ગામે આજે યોજાનાર નાટક સજનપર ગામે વધુ વરસાદ ને કારણે ભાઈબીજ નુ નાટક નો કાર્યક્રમ રદ કરેલ છે હવે પછી ની નવી તારીખ ટૂંક સમય માં જાણ કરવા માં આવશે જેની સર્વે જાહેર જનતા એ નોંધ લેવી

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/