ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત

0
139
/

ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે

બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આઈસર નં જીજે ૧૪ ડબલ્યુ ૧૨૮૭ ના ચાલક મનોજ ઉર્ફે બહાદુર અમરૂભાઇ ટીટોસા રહે ચિતલ જી અમરેલી વાળાએ તેનું આઈસર હરબટીયાળી નજીક ફરિયાદીના ટાટા ટેમ્પો નં જીજે ૦૩ ડબલ્યુ ૮૧૫૩ સાઈડમાં ઉભું રાખેલ હતું તેની પાછળ ભટકાડી સાઈડમાં ખાડામાં પલટી ખવડાવી દેતા ગંભીર ઈજા પહોંચી હતી અને આઈસર ચાલકનું મોત થયું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/