તમારા સ્માર્ટફોનનો પેટર્ન લોક ભૂલી ગયા હોઉં તો ફક્ત આટલું કરો અને તુરંત લોક ખુલી જશે…

    6
    523
    /

    ફાઇલો, ફોલ્ડર્સ, ફોટા, નોટ્સ, અને કાર્ડ વિગતો સ્ટોર ડિજિટલ વિશ્વમાં વધુને વધુ ઝડપી વૃદ્ધિ સાથે, કોઈ અર્થ કાર્ય છે. સ્વાભાવિક છે કે, સુરક્ષા ચિંતાનો વિષય બની ગયો છે. તમે લૉગ ઇન કે દરેક સાઇટ માટે પાસવર્ડ, અને તમે ઍક્સેસ કર્યું કે દરેક મેઈલબોક્સ કર્યું. એક વૉલ્ટ, ડ્રૉપબૉક્સ અને તમારા મોબાઇલ ફોન પર Gmail, Hotmail, Facebook માંથી બધા પાસવર્ડો યાદ કરવા માટે જો કે, તે સરળ નથી. એટલે અલગ અલગ ફોનમાં લોકસ આવે છે.

    લોક રાખવાના ઘણા અલગ અલગ કારણો હોય છે. ઘણા લોકોને તેમના બાળકોને કારણે રાખે છે અથવા કોઈ તેનો ફોન કોઈ બીજા ચેક ના કરે એટલા માટે. અથવા તો કોઈ પર્સનલ ડોક્યુમેન્ટ્સ અથવા તો બીજી કોઈ ખાસ જાણકારીને સાચવવા માટે લોક અથવા તો પેટર્ન લોક રાખતા હોય. પણ અઢળક પાસવર્ડ અને લોક રાખી આપણે ખુદ મુશ્કેલીમાં પડીએ છીએ, તમે પૂછશો કેવી રીતે ?

    હા, પાસવર્ડ કે લોક પેટર્ન ભૂલી જઈને. હવે ભુલાયેલ લોક પેટર્ન કેવી રીતે યાદ કરશો? તેનો કોઈ રસ્તો જ નથી

    પણ જ્યાં બુદ્ધિ ઓછી પડે છે ત્યાં ટેકનોલોજી કામ આવે છે. તો ચાલો તમને ટેકનોલોજી શું છે જોઈએ.

    ઘણાને આદત હોય છે દરરોજ કે દર બે દિવસે પાસવર્ડ કે પેટર્ન ચેન્જ કરતા રહે છે. પણ કોઈક વખત આપણે ભૂલી જઈએ છીએ અને એ ભૂલી ગયેલ પાસવર્ડને ફરી યાદ કરી રિસેટ કરી શકાય છે. ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે કે તમારા ખોવાયેલ પાસવર્ડ તમને પરત મળી શકે છે. કેવી રીતે ચાલો કહું.

    સૌપ્રથમ કોઈ મિત્ર કે પરિવારજનોનો ફોન લો અને તેમાં uc બ્રાઉઝરમાં સર્ચ બટન પર આ ટાઈપ કરો. http://myaccount.google.com/find-your-phone-guide. જે લિંક દેખાય તેના પર ક્લિક કરો.

    ટેકનોલોજી વિસે તમે જાણતા જ હશો, અને તમને બધી જાણ હશે તો ભી તમને કહી દઈએ કે ખોવાયેલ પાસવર્ડ ફરી મેળવવા માટે તમારું ગૂગલ આઈડી હોવું જરૂરી છે. ગૂગલ એકાઉન્ટમાં તમારા ઈમેલ id વડે લોગ ઇન કરી તમે એ બનાવી શકો છો.

    હવે બીજાના ફોન માંથી એક વખત તમારા ગૂગલ એકાઉન્ટ માં લોગીન કર્યા બાદ તમને લિસ્ટ દેખાશે અને એ લિસ્ટમાંથી જેનો પાસવર્ડ તમે ભૂલી ગયા હશો એના પર ક્લિક કરો અને પછી તમને તમારો પાસવર્ડ ફરી મેળવવાનો ઓપશન દેખાશે.

    એ ઓપશન પર તમારા જુના પાસવર્ડની જગ્યા એ નવો પાસવર્ડ કે નવી પેટર્ન બનાવો. અને તેને સેવ કરી લો. અને નીચે lock બટન દબાવો.

    હવે જ્યાં પાસવર્ડ ભૂલી ગયા છો ત્યાં રિફ્રેશ કરો અને ત્યાં નવો પાસવર્ડ કે પેટર્ન બનાવો.
    તમારો ફોન ખુલી જશે.

    મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

    https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /

    6 COMMENTS

    Comments are closed.