ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન શહીદો માટે યથાશક્તિ ફાળો પણ એકત્રિત કર્યો
(નિતેષ કુકરવાડીયા દ્વારા) મોરબી: મોરબીના માળીયા(મી.) મુકામે તરઘરી ગામે તરઘરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા પ્રા.શાળાએથી શરૂ કરી રામજી મંદિર સુધી રેલી યોજી પાકિસ્તાન મુરદાબાદ નારાઓ લગાવી શહીદોને શ્રદ્ધાંજલી અર્પી હતી
આ રેલી નું આયોજન તરઘરી પ્રા શાળાના આચાર્ય વિજયભાઈ તેમજ તેમના શિક્ષકગણ દ્વારા આયોજિત કરવામાં આવેલ જેમાં શાળાના ૫૦ થી ૬૦ જેટલા વિદ્યાર્થીઑ એ તરઘરી ગામે તરઘરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા પ્રા.શાળાએથી શરૂ કરી રામજી મંદિર સુધી રેલી યોજી હતી અને આ રેલીમાં તરઘરી ગામના સરપંચ ભાવેશભાઈ સુવાળિયા તથા તેમની સાથે અન્ય આગેવાનો પણ જોડાયા હતા તેમજ આ તકે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન શહીદો માટે યથાશક્તિ ફાળો પણ એકત્રિત કર્યો હતો
આવા વધુ સમાચારો માટે નીચે આપેલ લિંક પર જઇ અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.