માળીયા(મી.) ના તરઘરી ગામે પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવા રેલી કાઢી

33
492
/

ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન શહીદો માટે યથાશક્તિ ફાળો પણ એકત્રિત કર્યો

(નિતેષ કુકરવાડીયા દ્વારા) મોરબી: મોરબીના માળીયા(મી.) મુકામે તરઘરી ગામે તરઘરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા પ્રા.શાળાએથી શરૂ કરી રામજી મંદિર સુધી રેલી યોજી પાકિસ્તાન મુરદાબાદ નારાઓ લગાવી શહીદોને શ્રદ્ધાંજલી અર્પી હતી

આ રેલી નું આયોજન તરઘરી પ્રા શાળાના આચાર્ય વિજયભાઈ તેમજ તેમના શિક્ષકગણ દ્વારા આયોજિત કરવામાં આવેલ જેમાં શાળાના ૫૦  થી ૬૦ જેટલા વિદ્યાર્થીઑ એ તરઘરી ગામે તરઘરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા પ્રા.શાળાએથી શરૂ કરી રામજી મંદિર સુધી રેલી યોજી હતી અને આ રેલીમાં તરઘરી ગામના સરપંચ ભાવેશભાઈ સુવાળિયા તથા તેમની સાથે અન્ય આગેવાનો પણ જોડાયા હતા તેમજ આ તકે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન શહીદો માટે યથાશક્તિ ફાળો પણ એકત્રિત કર્યો હતો

આવા વધુ સમાચારો માટે નીચે આપેલ લિંક પર જઇ અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

33 COMMENTS

Comments are closed.