મોરબીના ઉંચીમાંડલ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનુ મોત

42
306
/
/
/

મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામ પાસેથી રમેશભાઈ ગોવિંદભાઈ નંદેસરીયા (ઉ.વ.૩૪) રહે.અમરેલી તા. મોરબીવાળા પોતાના બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ અચાનક આખલો તેમના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

આવા વધુ સમાચારો માટે નીચે આપેલ લિંક પર જઇ અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

42 COMMENTS

Comments are closed.