મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી અ સૌ. આશબેન તથા રાવજીભાઇ ભવનભાઈ કચરોલા ની સુપુત્રી ચી. નીલમ સાથે સં.૨૦૭૫ મહા વદ-૩ ને શુક્રવારે તા. ૨૨-૨-૨૦૧૯ ના રોજ યોજાઇ ગયા હતા આ પ્રસંગે તેમના પરિવારજનોએ શુભાશિષ પાઠવ્યા હતા તેમજ તેમના મિત્રોએ શુભેછા પાઠવી હતી
આ પ્રસંગની વધુ તસવીરો જોવા નીચે સ્ક્રોલ કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.