મોરબી: નવનિયુક્ત કલેકટરની શુભેચ્છા મુલાકાત લેતા ખેવાળીયાના સરપંચ

21
413
/

મોરબી: મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વતની જે.બી.પટેલ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે એમ.એસ.સી. જીયોલોજીમાં અભ્યાસ કરેલ છે. ૧૯૯૩ની બેચના અધિકારી રાજ્ય સરકારમાં વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. આ પહેલો તેઓ ડે. કલેક્ટર ઓલપાડ, ચોર્યાસી, R.D.C. તરીકે નવસારી, આણંદ, ભરૂચ તરીકે પણ કાર્ય કરેલ

એવા જે.બી. પટેલ સાહેબની મોરબી જિલ્લા કલેક્ટર તરીકે નિમણુંક થતા હંમેશા સામાજિક અને સેવાકીય કર્યો માં અગ્રેસર રહેતા ખેવાળીયા ગામના સરપંચશ્રી પ્રફુલભાઈ હોથી દ્વારા તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.