(રિપોર્ટ: દિનેશ વાછાણી) મોરબી: મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર ખરાબ હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર ખરાબ હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે બે જેથી બેન્કિંગ ને લાગતા કામે આવતા ગ્રાહકોમાં અસંતોષ ની લાગણી ઉઠી છે અહીં અવાર નવાર પાસબુક પ્રિન્ટર બંધ થઈ જતા બેલેન્સ એન્ટ્રી કરાવવા લોકોને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી હોવાથી બેન્ક ના વડા અધિકારીઓ દ્વારા આ મામલે ત્વરીત ધ્યાન આપવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide