મોરબી: રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા

0
59
/

[રિપોર્ટ: મયૂરકુમાર રાણીપા] મોરબી: રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા હતા જેમાં ઘણાજરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપર રોડ પર મામા સાહેબ મિત્ર મંડળ દ્વારા ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા હતા જેમાં ઘણાજરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો રાત્રિ દરમ્યાન બહાર ઠંડી ના રોડ પર સુતા વ્યકતીઓને ધાબળા નું વિતરણ કરવામા આવ્યું જેમાં સ્ટેશન રોડ પાડા પુલ તેમજ બસ સ્ટેન્ડ તેમજ ધક્કા વળી મેલડી માતા મંદિર તથા નવા એસ ટી પાસે આવેલ પટ વિસ્તાર ના ગરિબ લોકોને વિતરણ પણ કરવામાં આવ્યું હતું

(તસવીરઃ મયૂરકુમાર રાણિપા)

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/