વાંકાનેર તાલુકા પી એસ આઈ આર.પી.જાડેજા સાહેબ નો આજે જન્મદિવસ

0
207
/

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) વાંકાનેર પી એસ આઈ. રામદેવસિંહ જાડેજા (આર.પી.જાડેજા) નો આજે જન્મદિવસ છે તેઓ હાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહ્યા છે.અને પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર અને લોકો વચ્ચે રહી લોકો ના કામ કરવાના સ્વભાવના કારણે વાંકાનેર વિસ્તારના નાગરિકો મા તેમને બહોળી લોકચાહના મેળવી છે.જેથી આજે તેમના જન્મદિવસ નિમિતે સવાર થી જ તેમના મોબાઈલ નંબર 9909001102 પર શુભેચ્છા નો વરસાદ વરસ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/