સિહોર ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના આંતક ના ભોરીગ ને લઈ પછાત વિસ્તારમાં બાળકોને મીઠાઈ તેમજ વસ્ત્રદાન કરાયું

0
41
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: હરીશ પવાર-સિહોર) ગુજરાત રાજ્ય કક્ષાએ સામાજિક સેવા તરીકે જાણીતી એવી માનવ સેવા એજ પ્રભુ સેવા અંતર્ગત

જે કોરોના વાયરસ ના આંતક.અને લોકડાઉન સમયે જે કપરા પરિસ્થિતિ સમયે સિહોર ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના પ્રેસિડેન્ટ શ્રી અરુણાબેન પંડ્યા સૂચના અને માર્ગદર્શન અંતર્ગત સિહોર ની બ્રાન્ચ દ્વારા તેમજ ઉપપ્રમુખ હરીશભાઈ પવાર તેમજ ટીમ દ્વારા કોરોના સમયે પછાત , નિરાધાર ,નીસહાય બાળકોને ભાવતી અને પ્રિય મીઠાઈ ના પેકેટ તેમજ બાળકોને વસ્ત્રો નુંવિતરણ કરવામાં આવેલ .બાળકો ને રોટલો માંડ માંડ મળતો હોય પણ ભાવતી મીઠાઈ ની અનેરો સ્વાદ ઘણા સમય બાદ ખાવા મળતા જે બાળકો માં અનેરો આનંદ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ બાળકો ને પોતાના મનગનતા તેમજ પોતાની સાઈઝ ના ઢગલા માંથી પસંદગી થી મળતાબાળકોના અનેરા આનંદ થી ઈશ્વર ના દર્શન થયા હોય તેવી વાસ્તવિકતા જોવા મળી હતી .જે અંગે સંસ્થા ના પ્રમુખશ્રી એ પોતે આ સફળ કાર્યક્રમ ને લઈ અનેરો આનંદ પણ વ્યક્ત કરેલ

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/