મોરબી: અંજાર નિવાસી મેઘનાબેન ખાંડેકા શ્રીજીચરણ પામતા હાર્દિક શ્રદ્ધાંજલિ

0
420
/

મોરબી: મોરબીના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ વેબ ન્યૂઝ નેટવર્ક ના માન્ય પ્રતિનિધિ અને પાયલ રોડલાઇન્સ થી પ્રતિષ્ઠિત ટ્રાન્સપોર્ટર દિલીપભાઈ મઢવી ના નાના બહેન જે અંજાર નિવાસી હતા તે સ્વ. મેઘનાબેન મહેન્દ્રભાઈ ખંડેકા (ઉ.વ. 34)નું ગત તા. 23/5/2020 ને શનિવારના રોજ અવસાન થયેલ હોય તેમના દિવંગત પવિત્ર આત્માને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તેમજ તેમના પરિવાર તરફથી પણ હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે.

પરિવાર ના સભ્યો

માતા પિતા:- પર્વતીબેન દયારામભાઈ અજાભાઈ મઢવી

મોટી મમ્મી અને મોટા પપ્પા:- ગં. સ્વ. રમીલાબેન અમરશી ભાઈ અજાભાઈ મઢવી

ભાઈ :-  દિલીપભાઈ મઢવી (પ્રેસ પ્રતિનિધિ: ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા)

ભાભી:- ભારતીબેન દિલીપભાઈ મઢવી

કાકા કાકી:- મોંઘીબેન પરષોત્તમભાઈ તેજભાઈ મઢવી

મામા મામી:- મધુબેન શામજીભાઈ મનજીભાઈ ખંડેકા

તેમજ સમસ્ત મઢવી લક્ષ્મભાઈ ગોવિંદભાઇ પરિવારના જયશ્રી કૃષ્ણ 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/