(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મનોજ પટેલ દ્વારા) મોરબી: મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે યુવાનો એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા જેમાંસરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે હરબટીયાળીના યુવાનો પાર્થ સંઘાણી, કુલદીપ સંઘાણી, પ્રતીક સંઘાણી, સનત પટેલ,હિરેન નમેરા,ચિંતન નમેરા,સાગર નમેરા,હિરેન ભગિયા,કાનજી દેવડા,ભુપત પટેલ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી રાષ્ટ્રની એકતા અને અખંડતાને કાયમ રાખવાના પ્રણ લીધા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide