મોરબી: ન્યૂઝ 18 ગુજરાતી ના પત્રકાર અતુલ જોશીનો આજે જન્મદિન

0
73
/

મોરબી જીલ્લાના ન્યુઝ ૧૮ ગુજરાતી, જયહિન્દ તેમજ ગુજરાત મિરરના યુવા પત્રકાર અતુલભાઈ જોષીનો આજે જન્મદિવસ છે. કર્મનિષ્ઠ, ખુબજ હોંશિયાર, મિત્રો માટે હર હંમેશ મદદની ભાવના સેવનાર, જેનો પ્રત્યેક દિવસ લોકોની કષ્ટ પીડા દૂર કરવાની ભાવના સાથે ઉગે, બોળો મિત્રો વર્ગ ધરાવતા અને બધાની સાથે દૂધમાં સાકરની જેમ ભળી જનાર એવા મારા મોટાભાઈ સમાન અતુલભાઈ જોષી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ…… અને ખુબજ સારા આયુષ્ય સાથે નિરોગી જીવન આપે એવી સંતોને પ્રાર્થના… ખૂબ જીવો….. સરસ જીવો…. Happy birthday Atul bhai

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/