મોરબીના રવાપર મેઈન રોડ પર 50 વર્ષ જૂની સૌથી મોટી હોળી

0
571
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના રવાપર મેઈન રોડ પર આવેલ ગણેશ ભુવન સામે શહેરની સૌથી મોટી હોળી નું આયોજન કરાયું હતું
વધુ વિગતો મુજબ અસુરી શકિત પર પવિત્ર શક્તિનો વિજ્યોત્સવ એટલે હોલિકા દહનની આજે મોરબીમાં ઠેર ઠેર ઉજવણી કરાયેલ હતી જેમાં ખાસ વાત કરીએ તો મોએબીના રવાપર મેઈન રોડ પર ગણેશ ભુવન સામે છેલ્લા 50 વર્ષ થઈ સૌથી મોટી હોળી નું આયોજન કરવામાં આવવા છે જેમાં બબોલી સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટે છે. આ હોળી કુલ 20,000 છાણાં ની હોય છે અને તેમાં ચાર જેટલા પ્રસાદ માટે માટલા રાખવામાં આવે છે અને સવારે ઘરે ઘરે આ પ્રસાદ પહોંચાડવા આવે છે આ હોળી બનાવામાં જે મહેનત જહેમત ઉઠાવે છે તેવા યુવાનોપ્રદીપભાઈ પરમાર,નરેન્દ્રભાઈ પરમાર,ટીકુંભાઇ,અશિષભાઈ,દિકાભાઈ,સંજયભાઈ,કેવલભાઈ,સુનિલભાઈ,મનોજભાઈ, મુન્નાભાઈ, જીગ્નેશભાઈ,સંદીપભાઈ, મનીષભાઈ, ચિરાગગભાઈ, આયુષભાઈ,મિતેશભાઈ, સહિતના યુવાનોની ટિમ દ્વારા મહેનત લેવામાં આવી રહેલ છે
જે બદલ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ તેમને અભિનંદન પાઠવે છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/