મોરબીના ભડિયાદ નજીક વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાઈ ગયો

0
53
/

હાલ મૂળ મોરબી અને હાલ બેંગ્લોરમાં વસતા ઉમેશભાઈ શાહ દ્વારા માતાપિતા અને વતન પ્રત્યેની લાગણીને પગલે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ ભડિયાદ ખાતે આયોજિત કેમ્પમાં ડો. હસ્તીબેન મહેતાએ દર્દીઓને તપાસીને વિનામૂલ્યે ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી તેમજ દર્દીના સુગર ટેસ્ટ અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યા હતા કેમ્પને સફળ બનાવવા ઇન્ડસ્ટ્રીઝના માલિક મનસુખભાઈ આદ્રોજા, હંસરાજભાઈ આદ્રોજા, ચંદ્રલેખાબેન મહેતા, રશ્મીન દેસાઈ, કૌશિકાબેન રાવલ, જીગર ભટ્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/