પાડોશીએ જાનથી મારી નાખવા ધમકી આપતા યુવાને કેરોસીન છાંટયું : ગંભીર હાલત

0
205
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મહેન્દ્રનગરમાં પાડોશીએ સામું જોવા બાબતે પાઇપ માર્યા બાદ ગભરાયેલા યુવાનનું આત્મઘાતી પગલું

મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા યુવાનને સામું જોવા બાબતે પાઈપથી ફટકારતા ગભરાયેલા યુવાને આત્મઘાતી પગલું ભરી પોતાના ઘેર કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી લેતા ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી મહેન્દ્રનગરમાં ઊગમણા ઝાંપે શીતળા માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઇ લાલજીભાઇ માનેવાડીયા જાતે.કોળી ઉ.40ને પાડોશમાં રહેતા રાજાભાઇ રાયમલભાઇ કોળીએ સામું જોવા બાબતે ગાળો આપી પાઈપથી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/