મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

0
92
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.લાયન્સ ક્લબના કાર્યકરો હાજરી આપશે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી સંસ્કાર બ્લડ બેંક – સ્વામિનારાયણ નિદાન કેન્દ્ર,જી.આર.ડી.સી.,શનાળા રોડ,મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પમાં પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફતરી,પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા,સેક્રેટરી દિનેશભાઇ વિડજા અને ટ્રેઝરર જયદીપ બારા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહેશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/