મોરબી: હળવદ મુકામે ભાજપની કારોબારી મિટિંગ યોજાઈ

0
179
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: હળવદ મુકામે શિશુ મંદિરે આજ રોજ જિલ્લા ભાજપની કારોબારી મિટિંગ યોજાયેલ હતી
જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ઉદબોધન આપવામાં આવેલ હતું આ મિટીંગમાં પ્રદેશ ભાજપના વર્ષાબેન દોશી પૂર્વ ધારાસભ્ય વઢવાણ અને હાલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમો રા ધારાસભ્ય હળવદ ધ્રાંગધ્રા, તેમજ કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી માળિયા સહિત ના અગ્રણીઓ સાથે જિલ્લા ભાજપના સર્વે કાર્યકર્તા ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/