વાંકાનેર બીઆરસી ભવન દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત શૈક્ષણિક પ્રવાસ યોજાયો

0
0
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર : શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા. 20-3-2025, ગુરુવારના રોજ સમગ્ર શિક્ષા મોરબી અને બી.આર.સી. ભવન વાંકાનેર દ્વારા એક્સપોઝર વિઝિટ અન્વયે રાજકોટ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/