[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં જય આશાપુરા ગૃપ દ્વારા આશાપુરા માતાનામઢ પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરેલ છે સ્થળ છે વાંકાનેર કંડલા હાઈવે ભરતનગર ગામ થી આગળ હરીપર કેરાળા ના બસ સ્ટેન્ડમાં આ કેમ્પમાં જમવાની નાહવાની સુવા બેસવાની નાસ્તાની તથા મેડિકલની તમામ સુવિધા આપવામાં આવે છે સર્વે પદયાત્રીઓને લાભ લેવા વિનંતી
હેલ્પલાઇન નંબર ૮૧૬૦૧૧૨૬૩૫ ૯૫૧૦૪૨૨૨૨૨
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide