મોરબીના આશાપુરા ગૃપ દ્વારા પદયાત્રીઓ માટે હરીપર કેરાળા પાસે સેવકેમ્પ યોજાશે

0
31
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી:  મોરબીમાં જય આશાપુરા ગૃપ દ્વારા આશાપુરા માતાનામઢ પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરેલ છે સ્થળ છે વાંકાનેર કંડલા હાઈવે ભરતનગર ગામ થી આગળ હરીપર કેરાળા ના બસ સ્ટેન્ડમાં આ કેમ્પમાં જમવાની નાહવાની સુવા બેસવાની નાસ્તાની તથા મેડિકલની તમામ સુવિધા આપવામાં આવે છે સર્વે પદયાત્રીઓને લાભ લેવા વિનંતી

હેલ્પલાઇન નંબર ૮૧૬૦૧૧૨૬૩૫ ૯૫૧૦૪૨૨૨૨૨

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/