ભળિયાદ ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેન જયદીપ ડાભીની સુપુત્રી ચી. તમિરા નો આજે જન્મદિન

0
143
/

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: યુવાન અને ઉત્સાહી કાર્યકર એવા ભાળિયાદ ગ્રામપંચાયતના કારોબારી ચેરમેન તેમજ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ના પ્રતિનિધિ જયદીપ ડાભી ની સુપુત્રી ચી. તમિરા નો આજે જન્મદિન હોય તેમને તેમના સગા સબંધી તેમજ મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મલી છે. ત્યારે આ તકે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક પણ ચી. તમિરા ને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/