મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી કાર્યરત હરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ દ્રારા ભવાઈ રજુ કરવામાં આવશે. આયોજકો દ્રારા જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રેહવા અનુરોધ કરાયો છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide