Big Breaking: વાંકાનેર પીપરડી ગામે બ્લાસ્ટમા ત્રણના મોત

0
499
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર :  હાલ વાંકાનેરના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટનામાં મામલતદાર તંત્ર દ્વારા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 20 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/