મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન

0
25
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન આપવામાં આવેલ હતું

વિગતોનુસાર આજે મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન આપી સામાજિક કાર્ય કરવામાં આવેલ હતું આજરોજ કરણી સેના મોરબી ટીમ દ્વારા મધુપુર ગામની આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી એ દરમ્યાન કરણી સેના દ્વારા બાલ મંદિરમાં ભણવા આવતા નાના બાળકો ને રમત ગમત ના સાધનો માટે રૂપિયા 16000 ની રકમ આપવામાં આવેલ તેમજ મુલાકાત દરમ્યાન કરણીસેનાની ટીમને  નજરે આવેલ કે લાઈટ ફિટિંગ જૂનું થઈ ગયેલ હોય તેમજ ઘણા વર્ષો થી કલર કામ પણ થયેલ ના હોય જેથી તાત્કાલિક બાલ મંદિર માં નવું લાઈટ ફિટિંગ નવા પંખા તેમજ આંગળવાળી ની સંપૂર્ણ બિલ્ડીંગ ને રીનોવેશન કરીને કલર કામ ચાલુ કરાવવાની કામગીરી ચાલુ કરાવેલ છે જે સંપૂર્ણ કામગીરી આવનાર 8 દિવસ માં પૂર્ણ થશે તેવું મોરબી કરણી સેનાના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે જયદેવસિંહ જાડેજા તથા તેમની ટીમની આ કામગીરી બદલ ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝની ટીમ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/