મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપ્યા

0
225
/

મોરબી: મોરબીમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમી શખ્શો ને પોલીસે ઝડપી પાડેલ છે

માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી.આઈ. આઈ.એમ.કોઢીયાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના કિશોરદાન ગઢવી અને આઈ ટી જામ તથા એ પી જાડેજાને બાતમી મળેલ કે મોરબીના વીશીપરામા રહેતા નીલેશભાઈ સવશીભાઈ અગેચાણીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા નીલેશભાઈ સવશીભાઈ અગેચાણીયા, રૂપેશભાઈ લક્ષ્મણભાઈ કલોલા, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા અને ભરતભાઈ પરબતભાઈ અમૃતિયાને રોકડ રકમ ૯૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/