ગાંધીનગર : સિવિલ હોસ્પિટલના હેલ્પડેસ્કમાં સામાજિક અંતરનું પાલન નહીં

0
27
/

ગાંધીનગર: સિવિલ દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે કોવિડની યોગ્ય માહિતી મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.

જોકે હેલ્પડેસ્ક ઉપર માહિતી લેવા આવનાર વ્યક્તિઓ સામાજિક અંતર જાળવે તેવી કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમ હેલ્પડેસ્કની બારી ઉપર એકત્રીત થયેલી ભીડ પરથી લાગી રહ્યું છે.વહેલી સવારના શાંત વાતાવરણમાં ઘણા લોકોએ આ આંચકનો અનુભવ પણ કર્યો હતો. મોરબીમાં આંચકો આવ્યો એ પૂર્વે મોડી રાત્રે 01:12 વાગ્યે તલાલા ગીર પંથકમાં 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તલાલાથી 11 કિલોમીટર દૂર પૂર્વમાં આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. નવેમ્બર માસના અંતિમ દિવસે મોરબી પંથકમાં આવેલા આંચકાને લઈને લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. અલબત્ત હજી સુધી કોઈ નુક્શાનીના અહેવાલો મળ્યા નથી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/