હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું

0
101
/
/
/
શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી

હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઇ ધારાસભ્ય સાબરીયા દ્વારા નર્મદા નહેર શાખાને રજૂઆત કરી શહેરનું ઐતિહાસિક તળાવ ભરવા જણાવ્યું હતું. જેને પગલે હાલ સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યું છે.નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે ત્યારે નર્મદાના પાણીથી શહેરનુ સામંતસર તળાવ ભરવામાં આવે તેવી લોકોમાં આશા જાગી હતી. કારણ કે હળવદ પંથકમાં ગયા વર્ષે નહીવત વરસાદને કારણે શહેરમાં આવેલ સામંતસર તળાવ ખાલી રહ્યું હતું ત્યારે ઓણસાલ સારા વરસાદને કારણે તળાવમાં થોડા પાણીની આવક થઈ હતી પરંતુ સામંતસર તળાવ પુરૂ ભરાયું ન હતું. જેથી તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી હતી.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner