વાંકાનેરની શાળાઓનો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દબદબો

0
96
/
/
/

વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 16 સપ્ટે.ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સી. કે. શાહ વિદ્યાલય તથા કે. કે. શાહ વિદ્યાલયના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોચ વિશ્વજીત સરના માર્ગદર્શન હેઠળ વસાણીયા દિવ્યેશ, વ્યોમ દિપેશભાઈ સહિતના 5 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ તથા 2 વિદ્યાર્થીઓએ બોન્જ મેડલ પ્રાપ્ત કર્યા હતા. વસાણીયા દિવ્યેશ તથા વ્યોમ દિપેશભાઈની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર દ્વારા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત, અન્ડર-17 કબ્બડી સ્પર્ધામાં એ. કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કૂલની ટીમ વનરાજસિંહ બારોટના માર્ગદર્શન હેઠળ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી હતી. આ તકે સમગ્ર શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner