હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા ગામના પાટિયા પાસે આરોપી અજમલ કરમણ રબારીની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો લીટર ૪૦૦ કીમત રૂ ૮૦૦ તેમજ ભઠ્ઠીના સાધનો ગેસનો ચૂલો, ગેસના બાટલા અને બેરલ નંગ ૨ સહીત કુલ ૨૪૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે જોકે રેડ દરમિયાન આરોપી અજમલ કરમણ રબારી રહે હળવદ તેમજ એભલ બચું કોળી રહે શીરોઈ તા. હળવદ વાળાન્બા નામ ખુલતા બંને આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide