મોરબીમાં ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધા યોજાશે

0
156
/
/
/
મોરબીમાં આગામી દિવસોમાં ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલમાં રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ છે.આગમી તા ૮ ના રોજ મોરબીમાં A1 સ્પોર્ટ્સ એકેડમી તથા ઓસમ સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત ઉપક્રમે દ્વિતીય ઓપન સૌરષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું શનાળા રોડ ઉપર આવેલ રત્નકલા એક્સપોર્ટસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન www.morbisports.online પર થઈ શકશે. તેમજ વધુ જાણકારી માટે આશિષભાઈ – મો. 82647 21740, કુમારભાઈ – મો. 96244 44242/52 પર સંપર્ક કરવા માટે આયોજકોએ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/