ટંકારા: ઓમ વિદ્યાલયના છાત્રો દ્વારા સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિ રેલી

0
207
/

દેશના વડાપ્રધાન પણ સ્વચ્છતા અભિયાન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ થકી દેશના નાગરિકો ના સ્વાસ્થ્યની ચિંતા કરી રહયા છે ત્યારે ઓમ વિદ્યાલય ટંકારાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાગૃતિ અને welcome fit india અંતર્ગત એક રેલીનું આયોજન કરેલ.
રેલી દયાનંદ ગેઇટ થી શરૂ કરી મેઈન બજાર, શાકમાર્કેટ, સરકારી હોસ્પિટલ જેવા માર્ગો પર ફરી લતીપર ચોકડી પર પૂર્ણ કરેલ.

રેલી માં વિવિધ બેનરો જેવા કે,
1) સ્વચ્છ હવા, સ્વચ્છ
પાણી સુંદર જીવનની
સરવાણી
2) fit રહેગા india તભી તો
Hit બનેગા india.
3) પ્લાસ્ટિક ભગાવો,
ભારત બચાવો.

આવા બેનરો અને સૂત્રોચ્ચાર થકી નાગરિકોને સ્વચ્છ અને ફીટ રહેવાનો નો સંદેશ પહોંચાડેલ.
આ કાર્યક્રમ નું સમગ્ર આયોજન શિક્ષક શ્રી ભૂત પ્રવીણભાઈ એ કરેલ, શાળા ના સંચાલકશ્રી યોગેશભાઈ ઘેટિયા એ શાળા ના સર્વે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવા બદલ અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
 યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
 ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
 ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
 વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/