હળવદ: હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
તા. ૧૮ ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ઢોરને પાણી પીવડાવા માટે તળાવે ગયા હોય ત્યારે આરોપી સંતોષ ચંદુ મજેઠીયા રહે જોગડ વાળાએ હાથમાં ધોકો લઈને આવી કહ્યું કે તારે અહિયાં તળાવે આવવાનું નહિ કહી ગાળો આપતા ગાળો આપવાની ના પાડતા આરોપીએ હાથમાં રહેલ ધોકા વડે માર મારી ફરિયાદી અને લાભુબેનને ઈજા કરી છે હળવદ પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide