મોરબી: ખેડૂતોના પ્રશ્નોમાં અગ્રેસર રહેતા અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા મોરબી નજીકના કોયલી ગામે રહેતા રાજુભાઈ જીલરીયાની તાજેતરમાં કોંગ્રેસ સેવાદળમાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી કોંગ્રેસ સેવાદળ પરિવાર, કોંગ્રેસ પરિવારના આગેવાનો, હોદેદારો અને તેમના મિત્ર સર્કલ તરફથી હાલમાં તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide