હળવદમાં જન્માષ્ટમી શોભાયાત્રા ના કાર્યાલયનો શુભારંભ કરાયો

0
93
/

સંતો મહંતો તેમજ શહેરની ધર્મપ્રિય જનતા રહી હાજર

હળવદ : હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે પરંપરાગત શોભાયાત્રા મા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે ત્યારે આ વર્ષે પણ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળનાર હોય જેની વિશેષ ઉજવણીના ભાગરૂપે શહેર ની બ્રાહ્મણની ભોજન શાળા ખાતે સંતો-મહંતો તેમજ નગરજનોની હાજરીમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે

ગોકુળ આઠમના દિવસે શહેરમાં નીકળનાર શોભાયાત્રા ના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરો દ્વારા હાલથી જ શહેરને સુશોભિત કરવાનું કામ આરંભી દેવાયું છે ત્યારે ત્યારે આજે જન્માષ્ટમી શોભાયાત્રા નિમિત્તે શહેરના ગીની ગેસ્ટ હાઉસ સામેના કોમ્પલેક્ષમાં કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો છે

આ તકે ધાંગધ્રા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સ્વામી વિવેક સાગર જી,હળવદ લક્ષ્મણ મંદિરના મહંત શ્રી દિપકદાસજી મહારાજ,વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી અનિલભાઈ રાવલ જિલ્લા સેવા પ્રમુખ બટુક દાદા અઢિયા,જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિના અધ્યક્ષ,ડૉ.મિલનભાઈ માલપરા,હેમાંગભાઈ રાવલ,તપનભાઈ દવે વિપુલભાઈ એરવાડીયા,ઈશાભાઈ દલવાડી, રમેશભાઈ ભગત,પાંચાભાઇ ભરવાડ વિજયભાઈ ગીંગોરા,કાનાભાઈ રાવલ સહિતનાઓ હાજર રહ્યા હતા

આ તકે કાર્યક્રમમાં બજરંગ દળ ના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક ભાવેશભાઈ ઠક્કર એ જન્માષ્ટમી શોભાયાત્રા નગરની સર્વે જનતાને ઉત્સાહભેર જોડાવા આહવાન કર્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/