ભરતનગરમાં સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

0
130
/
/
/

મોરબી : મોરબી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભરતનગરમા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા તેમજ હંસરાજ ભાઈ પાચોટીયા મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઑફિસર સંજય એચ.જીવાણી તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડી.એસ. પાચોટીયા દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ તકે તમામ સ્ટાફ દ્વારા દરેક બહેનોને આરોગ્યને લગતી સેવાઓ અને યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવી હતી. તેમજ હાલ ચોમાસું ચાલુ હોય મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે સમજણ આપવામાં આવી હતી.

મોરબી તાલુકા હેલ્થ ઓફીસમાંથી ઉપસ્થિત શૈલેષ પારેજીયા દ્વારા તમામ સગર્ભા બહેનો તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનોને આરોગ્યની સેવાનો લાભ લેવાની સલાહ આપવામાં આવી હતી અને ખાસ કોંગો ફીવર વિશે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner