ટંકારા : સબીલ કમિટી દ્વારા મહોરમ નિમિત્તે ગરમ નાસ્તો, ઠંડા પીણાંનું વિતરણ

0
67
/

ટંકારા : “અબ્બાસ અલમંદાર સબીલ કમીટી” – અમરાપર દ્વારા મહોરમ નિમિત્તે રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી, ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરવામાં આવી રહી છે.

મોહરમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મુસ્લિમ સમાજમા આ તહેવારને માતમના તહેવાર તરીકે ઉજવાય છે. એ પુર્વે એક અઠવાડિયા પહેલા જ ગામો ગામ શેરી-મહોલ્લાઓમાં સબિલો ઉભી કરી ઈમામ હુસેનની કરબલાની પ્યાસને યાદ કરી રાહદારી અને બાળકોથી લઇ મોટેરાની જઠરાગ્નિને ઠારવા માટેનો પ્રયાસ ટંકારાના અમરાપર ગામે થઇ રહ્યો છે.

આ ઉપરાંત ટંકારા શાકમાર્કેટ મેઈન બજાર મુમનાવાસ, ઝુમઝુમ નગર, નગરનાકા રોડ, હોસ્પિટલની બાજુમાં સબીલો ઉભી કરવામાં આવી છે. સોમવારે રાત્રે તાજીયા પડમા આવશે. જેને લઇ દયાનંદ ચોકમા પૂર્વ તૈયારીઓ શરૂ થઇ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/