જેતપરમાં ભાજપ દ્વારા પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજાઈ ગયો

0
57
/

મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા જેતપરમાં પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ.) ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાકેશ કાવર સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રસીકરણ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનેક લોકોએ કોરોનાની રસી મુકાવી રસીકરણનો લાભ લીધો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/