મોરબી : સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખુલી રાખનાર દુકાનદાર સામે ગુન્હો દાખલ

0
369
/

GIDC પાસેની બેકરીની દુકાનના માલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ

મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઇ.ડી.સી.નાકા સામે આવેલ બેકરીની દુકાન સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા બદલ દુકાન માલિક સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મોરબી શનાળા રોડ પર જી.આઇ.ડી.સી. નાકા સામે રજની પ્લાઝામા આવેલ ઉમીયા બેકરી નામની દુકાન ગઈકાલે તા. 28ના રોજ જાહેરનામામા દર્શાવેલ સમયે બંધ નહી કરીને સાંજે 5 વાગ્યે પણ ખુલ્લી રાખી હતી. જેથી, બેકરીના માલિક જયેશભાઇ ભુપતભાઇ ગામી (ઉ.વ.૪૨) સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

POLICE-A-DIVISON

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/