મોરબી જીલ્લામાં ચાર નવા પીએસઆઈની નિમણુક

0
168
/
/
/

રાજ્યમાં પીએસઆઈનીબદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના બે પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે તો નવા ચાર પીએસઆઈની નિમણૂક પણ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના maliya પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે, એલઆઈબી પીએસઆઈ આરટી વ્યાસની સીઆઈડી ક્રાઈમ રેલવે વિભાગમાં બદલી કરવામાં આવી છે તો બોટાદથી લાખુંબેન વાઢીયા, જે.જે. જાડેજા કચ્છ પૂર્વથી અને મયુરભાઈ સોનારાને મોરબીમાં મુકવામાં આવેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner