વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

0
29
/

વાંકાનેર સીટી પોલીસ ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પરથી જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જયારે ત્રણ ઈસમો નાસી ગયા છે

 વાંકાનેર સીટી પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન સીટી સ્ટેશન રોડ પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા હિતેશ ઉર્ફે રાઘવ ભરત મકવાણા, તસ્લીમ ઉર્ફે આરીફ અયુબ શેખ અને અકબર આમદ રફાઈ એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૩,૭૦૦ જપ્ત કરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/