મોરબી: આ બનાવની મોરબી સીટી એ ડિવીઝમ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ પર આવેલ ધુળકોટીયાની વાડીમાં રહેતા ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે તા.૯ ના રોજ કામધેનુ પાસે, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે કોઇપણ કારણોસર સાયકલ પરથી પડી જતા તેમનું મોત નીપજ્યું હતું. એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide