મોરબીથી રાજપર સુધી જવાનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી: તંત્ર નિંદ્રાધીન

0
59
/
/
/

મોરબી : મોરબીના જાગૃત યુવાનો રવિભાઈ પટેલ અને યોગેશભાઈ રંગપરીયાએ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ હુંબલને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમને લખ્યું છે કે, શનાળાથી રાજપર સુધીનો રસ્તો કે જેનું કામ ચાલુ છે ત્યાં ઓછા વરસાદમાં સમગ્ર રસ્તા પર મસમોટા ખાડા થી ગયા છે માટે વાહન ચલાવવુ તો દુરની વાત છે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે આ રસ્તા પર વાહનોની અવર-જવર ખુબ જ મોટા પ્રમાણમાં થતી હોવાથી અકસ્માતનો મોટો ભય છે જેથી તાત્કાલીક ખાડા બુરવવા માટે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner