મોરબીમાં સામાકાંઠે સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

0
291
/

મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને મેહુલભાઇ ચકાભાઇ કોળી (રહે.- ખારકુવા પાસે, રામાપીરના મંદીર પાસે, જોરાવરનગર, તા.વઢવાણ જી.સુરેંદ્રનગર) નામનો શખ્સ ગત તા.૧૩ ના રોજ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આ બનાવની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/