મોરબીમાં શ્રમિકની નોંધનીય પ્રમાણિકતા, યુવાનનો ખોવાયેલો મોબાઈલ પરત કર્યો

0
126
/

મોરબીની ફેકટરીમાં કામ કરતા શ્રમિકે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને મોંઘો મોબાઈલ મળી આવ્યો હોય છતાં કોઈ લાલચ રાખ્યા વિના મૂળ માલિકને મોબાઈલ પરત સોપ્યો હતો

મોરબીના કેરાળા ગામના રહેવાસી અમિતભાઈ જયંતીભાઈ ચારોલા નામના ઇલેક્ટ્રિક એન્જીનીયરનો મોબાઈલ ફોન ખોવાય ગયો હોય જે દાહોદના વતની અને ફેકટરીમાં ફોરકલીપ ડ્રાઈવર તરીકે કામ કરતા શ્રમિકને મળ્યો હતો ત્યારે શ્રમિકે મોબાઈલ મૂળ માલિકને પરત સોપવાનું નક્કી કર્યું હતું અને મૂળ માલિકને શોધીને મોબાઈલ પરત આપ્યો હતો અને શ્રમિક યુવાને પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/