મોરબી: મહારાણા પ્રતાપ સર્કલે કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન

0
668
/
/
/

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: આપણા દેશ ની ચીન બોર્ડર એ ગાલીવાન વેલી ની અંદર ચીન અને ભારતીય સેના ના જવાનો ના ઘર્ષણ માં આપણા ભારતીય સેના ના જે ૨૦ જવાનો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને ચીની પ્રોડક્ટ નો ઉપયોગ બંધ કરવા આજ મોરબી રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન અને વીર શહિદો ને શ્રદ્ધાંજલી આપવા માં આવી હતી.

આ તકે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા લોકો ને સ્વયંભૂ ચાઇના પ્રોડક્ટ નો ઉપયોગ બંધ કરવા અપીલ કરી હતી અને સરકાર શ્રી ને પણ વિનતી કરે છે કે ચાઇના પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ કરવામાં આવે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner