મોરબીમાં મચ્છુ-3માં ડૂબી જવાથી માછીમારનું મોત

0
109
/

મોરબી : મોરબી નજીક મચ્છુ-3 ડેમમાં ગઈકાલે માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી એક યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બાકીના ચાર યુવાનોમાંથી બે યુવાનો પાછા આવી ગયા હતા, જયારે બાકીના બે યુવાનોનો કોઈ પત્તો ન હોવાથી તેઓ નીકળી ગયા છે, કે કેમ તે દિશામાં તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.

મોરબી નજીક મચ્છુ-3 ડેમમાં ગઈકાલે એક કરતા વધુ લોકો માછીમારી કરવા માટે ગયા હતા. એ સમયે એક યુવાન પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું, કે મૃતક યુવાનનું નામ વિનોદ(ઉ.વ. 28) છે અને તે મૂળ છોટા ઉદેપુરનો રહેવાસી છે. હાલમાં તે મોરબીના વાધરવા ગામમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તેની સાથે ગયેલા બીજા યુવાનો કોણ હતા, તે હજુ સામે આવ્યું નથી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/